________________
૩૫૦ : સ્વાધ્યાય સંચય
જિન ગુણ રાગ પરાગથી રે, મ વાસિત મુજ પરિણામ રે; ભ તજશે દુષ્ટ વિભાવતા રે, મ ૦ સરશે આતમ કામ રે. ભ૦ ૫ જિન ભક્તિરત ચિત્તને રે, મ - વેધક રસ ગુણ પ્રેમ રે; ભ૦ સેવક જિનપદ પામશે રે, મ રસધિત અય જેમ રે. ભ૦ ૬ નાથ ભક્તિરસ ભાવથી રે, મ ૦ તૃણ જાણું પરદેવ રે; ભ ૦ ચિંતામણી સુરતરુ થકી રે, મ અધિકી અરિહંત સેવ રે. ભ - ૭ પરમાતમ ગુણ સ્મૃતિ થકી રે, મ ૦ ફરશ્યો આતમરામ રે ભ૦ નિયમ કંચનતા લહે રે,"મ લોહ જું પારસ પામ રે. ભ ૦ ૮ નિર્મળ તત્ત્વરુચિ થઈ રે, મe કરજો જિનપતિ ભક્તિ રે ભ૦ દેવચંદ્ર પદ પામશો રે, મ ૦ પરમ મહોદય યુક્તિ રે. ભ૦ ૯
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આ. ૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયના વૂઠા; આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આ ૦ ૨ નિયતિ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે; યશ કહે સાહિબે મુક્તિનું કરિઉં તિલક નિજ હાથે. આ ૦ ૩
(૨૦) શ્રી ધર્મેશ્વર જિન સ્તવન હું તો પ્રભુ વારિ છું તુમ મુખની, હું તો જિન બલિહારી તુમ મુખની; સમતા અમૃતમય સુપ્રસન્ન નિત, રખ નહીં રાગરુખની. હું ૧
૧. પાપના દિવસ નાશ પામ્યા