SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ : સ્વાધ્યાય સંચય દેવચંદ્ર જિનચંદ્ર, પૂર્ણાનંદનો વૃંદ; આજ હો જિનવરસેવાથી ચિર આનંદિયેજી. ·*. (૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન સુખદાયક સાહિબ સાંભળો, મુજને તુજશું અતિ રંગ રે; તુમે તો નિરાગી હુઈ રહ્યા, એ શો એકંગો ઢંગ રે સુ૰૧ ८ તુમ ચિત્તમાં વસવું મુજ ઘણું, તે તો ઉંબર ફુલ સમાન રે; મુજ ચિત્તમાં વસો જો તુમે, તો પામ્યા નવે નિધાન રે. સુ૦ ૨ શ્રી કુંથુનાથ! અમે નિરવહું, ઇમ એકંગો પણ નેહ રે; ઇણ આકીને ફળ પામશું, વળી હોશે દુ:ખનો છે રે, સુ ૦ ૩ આરાધ્યો કામિત પૂરવે, ચિંતામણિ પાષાણ રે; વાચક યશ કહે મુજ દીજીયે, ઈમ જાણી કોડી કલ્યાણ રે. સુ૦ ૪ •* (૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન મહાભદ્ર જિનરાજ, રાજ રાજ વિરાજે હો આજ તુમારડોજી; ક્ષાયિકવીર્ય અનંત, ધર્મ અભંગે હો તું સાહિબ વડોજી, હું બલિહારી રે શ્રી જિનવર તણી રે. કર્તા ભોક્તા ભાવ, કારક કારણ હો તું સ્વામી છતોજી; જ્ઞાનાનંદ પ્રધાન, સર્વ વસ્તુનો હો ધર્મ પ્રકાશતોજી સમ્યગ્દર્શન મિત્ત, સ્થિર નિર્ધાર રે અવિસંવાદતાજી; અવ્યાબાધ સમાધિ, કોશ અનશ્વર રે નિજ આનંદતાજી. દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે રે ગુણસંપત્તિ ભર્યાજી; ચારિત્ર દુર્ગ અભંગ, આતમ શક્તે હો પરજય સંચર્યાજી. હું ૪ d ૧. એકતરફી. ૨. રીત. ૩. શ્રદ્ધાએ. હું હું ૨ હું
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy