________________
સ્યાદ્રાદિ નિજ પ્રભુતાને એકત્વ જો,
ક્ષાયક ભાવે થાયે નિજ રત્નત્રયી ૨ે લો; પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જા,
તત્ત્વાનંદી પૂર્ણ સમાધિ લયમઈ રે લો. અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જો,
કરતા ભોક્તા ભાવે રમણપણે ધરે રે સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જા, દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે
*
સ્વાધ્યાય સંચય : ૩૪૫
૧. ક્રોધ. ૨. માયા. ૩. મદ,માન. ૪. લોભ
લો:
લો.
(૧૭) શ્રી વીરસેન જિન સ્તવન
વીરસેન જગદીશ, તાહરી પરમ જગીશ; આજ હો દીસે રે, વીરજતા ત્રિભુવનથી ઘણીજી. અણહારી' અશરીર, અક્ષય અજય અતિ ધીર; આજ હો અવિનાશી, અલેશી ધ્રુવ પ્રભુતા બનીજી. અતીન્દ્રિય ગત કોહ, વિગતમાય મય લો;TM આજ હો સોહે રે, મોહે જગજનતા ભણીજી. અમર અખંડ અરૂપ પૂર્ણાનંદ સ્વરૂપ; આજ હો ચિÇપે, દીપે, થિર સમતા ઘણીજી. વેદરહિત અકષાય, શુદ્ધ સિદ્ધ અસહાય; આજ હો બાયકે નાયકને, ધ્યેયપદે ગ્રહ્યોજી. દાન લાભ નિજ ભોગ, શુદ્ધસ્વગુણ ઉપભોગ; આજ હો અજાગી કરતા, ભોક્તા પ્રભુ લહ્યોજી. દરિસ જ્ઞાન ચારિત્ર, સકલ પ્રદેશ પવિત્ર; આજ હો નિર્મળ, નિસંગી, અરિહા વંદિયેજી.
૪૦ ૬
૪૦ ૭
૧
૫
૬