________________
સ્વાધ્યાય સંચય : ૩૪૩
રવિ ઊગે ગયણાંગણ, તિમિર તે નવિ રહે રે, કે તિ ૦ કામકુંભ ઘર આવે, દારિદ્ર કિમ રહે રે, કે દા વન વિચરે જો સિંહ તો, બીક ન ગજ તણી રે, કે બી ૦ કર્મ કરે શું જોર, પ્રસન્ન જો જગધણી રે. કે પ્ર. ૨ સુગુણ નિર્ગુણનો અંતર, પ્રભુ નવિ ચિત્ત ધરે રે, કે પ્ર. નિર્ગુણ પણ શરણાગત, જાણી હિત કરે રે, કે ચંદ્ર ત્યજે નવિ લાંછન, મૃગ અતિ શામળો રે, કે યશ કહે હિમ તુમ જાણી, મુજ અરિબળ દળો રે. કે મુ - ૩
ܦ
ܫܢ ܫܝ
ક ૦ ૩
છ
(૧૫) શ્રી આસ્તાગ જિન સ્તવન કરો સાચા રંગ જિનેશ્વરુ, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તો દુરગંધિ કદન્ન રે. કરો - ૧ જિન આસ્તાગ ગુણરસ રમી, ચલ વિષય વિકરા વિરૂપ રે; વિણ સમકિત મત અભિલ, જિણે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે. ક. ૨ નિજ ગુણ ચિંતન જળ રમ્યા, તસુ ક્રોધ અનળનો તાપ રે; નવિ વ્યાપે કાપે ભવસ્થિતિ, જિમ શીતને અર્ક પ્રતાપ રે. જિન ગુણરંગી ચેતના, નવિ બાંધે અભિનવ કર્મ રે; ગુણરમણે નિજ ગુણ ઉલ્લસે, તે આસ્વાદે નિજ ધર્મ રે. પરત્યાગી ગુણ એકતા, રમતા, જ્ઞાનાદિક ભાવે રે; સ્વસ્વરૂપ ધ્યાતા થઈ, પામે શુચિ ક્ષાયક ભાવ રે. ગુણ કરણે નવ ગુણ પ્રગટતા, સત્તાગત રસ થિતિ છેદ રે; સંક્રમણે ઉદય પ્રદેશથી, કરે નિર્જરા ટાળે ખેદ રે. સહજસ્વરૂપ પ્રકાશથી, થાએ પૂર્ણાનંદ વિલાસ રે; દેવચંદ્ર જિનરાજની, કરજ્યો સેવા સુખવાસ રે. ક – ૭
ક ૦
૪
ક ૦
૫.
૧
-
૧. અગ્નિનો. ૨. ટાઢને. ૩. સૂર્યનો તાપ.