________________
૩૪૨ : સ્વાધ્યાય સંચય
વારંવાર જિનરાજ, તુજ પદ સેવા હો હોજો નિર્મલી; તુજ શાસન અનુજાઈ, વાસન ભાસન હો તત્ત્વરમણ વળી. ૭. શુદ્ધાતમનિજ ધર્મ, રુચિ અનુભવથી હો સાધન સત્યતા; દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ પસાયે હો હોશે વ્યક્તતા. ૮
(૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન નૃપ ગજસેન જસોદા માત,
ઈશ્વર ગુણ અવદાત; સ્વામી સેવીએ. પુષ્કરવર પૂરવારધ કચ્છ, વિજય સુસીમા નયરી અચ્છ. સ્વા ૦ ૧ શશિલાંછન પ્રભુ કરે રે વિહાર, રાણી ભદ્રાવતીનો ભરથાર, સ્વા. જે પામે પ્રભુનો દેદાર, ધન ધન તે નરનો અવતાર. સ્વા ૦ ૨ ધન તે તનજિન નમીએ પાય, ધન તે મન જે પ્રભુગગધ્યાય, સ્વા ધન જે જીહા પ્રભુ ગુણ ગાય, ધન્ય તે વેળા વંદન થાય. સ્વા ૦ ૩ અણમિલવે ઉત્કંઠા જોર, મિલવે વિરહ તણો ભય સોર; સ્વા અંતરંગ મિલવે જીઉછાંહી, શોક વિરહ જિમ દૂરે પલાય. સ્વા. ૪ તું માતા તું બંધવ મુજ, તુંહી પિતા તુજ શું મુજ ગુજ; સ્વા ૦ શ્રીય વિજ્ય વિબુધનો શિષ્ય, વાચકયશ કહે પૂરો જગીશ. સ્વા ૦ ૫
–
–
(
S
(
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન ધરમનાથ તુજ સરીખો, સાહિબ શિર થકે રે, કે સારુ ચોર જોર જે ફોરવે, મુજશું ઈક મને રે; કે મુ . ગજનિમિલિકા કરવી, તુજને નવિ ઘટે રે, કે તુ . જે તુજ સન્મુખ જોતાં, અરિનું બળ મિટે રે. કે અ ૦ ૧
(