SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૩૪૧ ઉત્સર્ગે એવંભૂત, તે ફળને નીપને; હો લાલ તે નિ:સંગી પરમાતમ, રંગથી તે બને; હો લાલ રંગ ૦ સહજ અનંત અત્યંત, મહંત સુખે ભર્યા, હો. લાલ મ ૦ અવિનાશી અવિકાર, અપાર ગુણે વર્યા. હો લાલ મ ૦ ૫ જે પ્રવૃત્તિ મવમૂળ, છેદ ઉપાય જે, હો લાલ છે, પ્રભુગુણરાગે રક્ત થાય, શિવદાય તે, હો લાલ વિ . અંશ થકી સરવંશ, વિશુદ્ધપણું ઠરે, હો લાલ વિ. શુક્લબીજ શશિરેહ, તેહ પૂરણ હુવે. હો લાલ તે ૦ ૬ તિમ પ્રભુથી શુચિ રાગ, કરે વીતરાગતા, હો લાલ સ્વ ૦ ગુણ એકત્વે થાય, સ્વગુણ પ્રાગ્નાવતા; હો લાલ સે અવ્યાબાધ અગાધ, આત્મસુખ સંગ્રહો. હો લાલ આ ૦ ૭ (૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન સેવો ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદ્ભુત વરી; - તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હો સહુ પ્રગટ કરી. ૧ , અસ્તિત્વાદિક ધર્મ, નિર્મળભાવે હો સહુને સર્વદા; નિત્યસ્વાદિ સ્વભાવ, તે પરિણામી હો જડચેતન સદા. ૨ કર્તા ભોક્તા ભાવ, કારક ગ્રાહક હો જ્ઞાન ચારિત્રતા, ગુણપર્યાય અનંત, પામ્યા તુમચા હો પૂર્ણ પવિત્રતા. ૩ પૂર્ણાનંદ સ્વરૂપ, ભોગી અયોગી હો ઉપયોગી સદા; શક્તિ સકલ સ્વાધીન, વરતે પ્રભુની હો જે ન ચલે કદા. ૪ દાસ વિભાવ અનંત, નાસે પ્રભુજી હો તુજ અવલંબને; જ્ઞાનાનંદ મહંત, તુજ સેવાથી હો સેવકને બને. ૫ ધન્ય ધન્ય તે જીવ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ યોગે હો નિજ સાધકપણે. ૬
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy