SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૩૩૧ (૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન જિમ મધુકર મન માલતી રે, જિમ કુમુદને ચિત્ત ચંદ રે; જિણંદરાય, જિમ ગજ મન રેવા નદી રે, કમળા મન ગોવિંદ રે. જિણંદરાય. યું મેરે મન તું વસ્યોજી. ૧ ચાતક ચિત્ત જિમ મેહુલો રે, જિમ પંથી મન ગેહ રે; જિ o હંસા મન માનસરોવરુ રે, તિમ મુજ તુંજશું નેહ રે. જિ ૦ જિમ નંદનવન ઇન્દ્રને રે, સીતાને વહાલો રામ રે. જિ ધરમીને મન સંવરુ રે, વ્યાપારી મન દામ રે. જિ અનંતવીર્ય ગુણસાગરુ રે, ધાત કી ખંડ મોઝાર રે; જિ પૂરવ અરધ નિલનાવતી રે, વિજય અયોધ્યા ધાર રે; જિ મેઘરાય મંગળાવતી રે, સુત, વિજયાવતી કંત રે; જિ ગજ લંછન યોગીસરુ રે, હું સમરું મહામંત રે, જિ ચાહે ચતુર ચૂડામણિ રે, કવિતા અમૃતની કેળ રે; જિ વાચક યશ કહે સુખ દીઓ રે, મુજ તુજ ગુણ રંગ રેલ રે. જિ ૧ .. -*. (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન જી ૧ મોરા સ્વામી ચંદ્રપ્રભજિનરાય, વિનતડી અવધારિયેજી રે મોરા સ્વામી તુમ્હે છો દીનદયાળ, ભવજલથી મુજ તારિયે. જી ૦ મોરા સ્વામી હું આવ્યો તુજ પાસ, તારક જાણી ગહગહી; જી ૦ મોરા સ્વામી જોતાં જગમાં દીઠ, તારક કો બીજા નહિ. મોરા સ્વામી અરજ કરંતાં આજ, લાજ વધે કહો કેણી પરે; જી ૦ મોરા સ્વામી યશ કહે ગોપય તુલ્ય, ભવજળથી કરુણા ધરે. જી ૦ જી ર ૩ ·*. યુ૦ ૨ યું ૩ જ યું ૪ યું ૫ યું ૬
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy