________________
૩૩ર : સ્વાધ્યાય સંચય
(૯) શ્રી સુવિધિ જિન સ્તવન જિમ પ્રીતિ ચંદ્ર ચકોરને, જિમ મોરને મન મેહ રે; અમને તે તમશું ઉલ્લસે, તિમ નાહ નવલો નેહ, સુવિધિ જિનેસ, સાંભળો ચતુર સુજાણ અતિ અલવેસરુ. અણ દીઠે અલજો ઘણો, દીઠે તે તૃપ્તિ ન હોઈ રે, મન તોહી સુખ માની લિયે, વાહલા તણું મુખ જોઈ. સુ - ૨ જિમ વિરહ કહિયે નવિ હુયે, કિજિયે તેહવો સંચરે; કર જોડી વાચક યશ કહે, ભાંજો તે ભેદ પ્રપંચ. સુ ૦ ૩
ત ૦૪ ૨
(૧૦) શ્રી વિશાલ જિન સ્તવન દેવ વિશાલ, નિણંદની, તમે બાવો તત્ત્વસમાધિ રે, ચિદાનંદ રસ અનુભવી, સહજ અકૃત નિરુપાધિ રે; સહજ અરિહંત પદ વંદિયે ગુણવંત રે; ગુણવંત અંનત મહંત સ્તવો, ભવતારણો ભગવંત ભવ ઉપાધિ ગદ ટાલવા, પ્રભુજી છો વૈદ્ય અમોઘ રે, રત્નત્રલય ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓઘ રે. ભવસમુદ્રજલ તારવા, નિર્ધામક સમ જિનરાજ રે ચરણ જહાજે પામિય, અક્ષય શિવનગરનું રાજ રે; ભવ અટવી અતિ ગહનથી, પારગપ્રભુજી સથવાહ રે; શુદ્ધ માર્ગ દર્શકપણે, યોગ ક્ષેમકર નાહ રે. રક્ષક જિન છકાયના, વલી મોહનિવારક સ્વામી રે; શ્રમણ સંઘ રક્ષક સદા, તેણે ગોપઈશ અભિરામ રે. ભાવ અહિંસક પૂર્ણતા, માહણતા ઉપદેશ રે; ધર્મ અહિંસક ની પનો, માહણ જગદીશ વિશેષ રે.
અ
અ ૦ ૩
યો
અ. ૪
તે
અ ૫
મા
અ ૦
૬