________________
સ્વાધ્યાય સંચય : ૩૨૩
અંશનય માર્ગ કહાયા, તે વિકલ્પ ભાવ સુણાયા રે; મ ૦ નય ચાર તે દ્રવ્ય થપાયા, શબ્દાદિક ભાવ કાયા રે. મ ૦ ૩ દુર્નય તે સુનય ચલાયા, એકત્વ અભેદે બાયા રે, મ ૦ તે સવિ પરમાર્થ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા રે. મ. ૪ સ્યાદ્રાદિ વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહીજે રેમ0 સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસિક પરિણામ ૨. મ ૦ ૫ જિનરૂપ અનંત ગણીએ, તે દિવ્ય જ્ઞાન જાણીજે રે, મ ૦ શ્રુતજ્ઞાને નય પથ લીજે, અનુભવ આસ્વાદન કીજે રે. મ ૦ ૬ પ્રભુશક્તિ વ્યક્તિ એક ભાવે, ગુણ સર્વ રહ્યા સમ ભાવે રે, મ ૦ માહરે સત્તા પ્રભુ સરખી, જિનવચન પસાથે પરખી રે. મ. ૭ તું તો નિજસંપત્તિ ભોગી, હું તો પસ્પરિણતિનો યોગી રે; મ ૦ તિણ તુહ પ્રભુ માહરા સ્વામી, હું સેવક તુજ ગુણ ગ્રામી રે. મ ૦ ૮
એ સંબંધ ચિત્ત સમવાય, મુજ સિદ્ધનું કારણ થાય રે, મe જિનરાજની સેવા કરવી, એય ધ્યાન ધારણા ધરવી રે. મ ૦ ૯ તું પૂરણ બ્રહ્મ અરૂપી, તું જ્ઞાનાનંદ સ્વરૂપી રે, મe ઇમ તત્ત્વાવલંબન કરિયે, તો દેવચંદ્ર પદ વરિયે રે. મ ૦ ૧૦
(૫) શ્રી સુજાત જિન સ્તવન સાચો સ્વામી સુજાત, પૂરવ અરધ જયોરી; ધાત કી ખંડ મઝાર, પુષ્કલાવઈ વિજયોરી. ૧ નયરી પુંડરિગિણિ નાથ, દેવસેન વંશ તિલોરી; દેવસેનાનો પુત્ર, લંછન ભાનુ ભલોરી. ૨ જયસેનાનો કંત, તેહશું પ્રેમ ધરી; અવર ન આવે દાય, તેણે વશિ ચિત્ત ક્યોરી. ૩