SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ : સ્વાધ્યાય સંય જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વ રમણ આદરિયે રે; પ્ર૦ દ્રવ્ય ભાવ આશ્રવ પરિહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે. પ્ર૦ . (૪) શ્રી મહાજશ જિન સ્તવન આત્મપ્રદેશ રંગ થલ અનોપમ, સમ્યગ્દર્શન રંગ રે, નિજ સુખ કે સલૈયા, તું તો નિજગુણ ખેલ વસંત રે; પર પરિણતિ ચિંતા તજી જિન મેં, જ્ઞાનસખા કે સંગ રે. વાસ બરાસ સુરુચિ કેસરઘન, છાંટો પરમ પ્રમોદ રે; આતમ રમણ ગુલાલ કી લાલી, સાધક શક્તિ વિનોદ રે. ધ્યાનસુધારસ પાન મગનતા, ભોજન સહજ સ્વભોગ રે; રીઝ એકત્વતા તાન મેં વાજે, વાજીંત્ર સન્મુખ યોગરે. શુક્લધ્યાન હોરી કી વાલા, જાલે કર્મ કઠોર રે; શેષ પ્રકૃતિદલ ક્ષિરણ નિર્જરા, ભરમ ખેલે અતિ જોર રે. દેવ મહાજસગુણ અવલંબન, નિર્ભય પરિણતિ વ્યક્તિ રે; જ્ઞાને ધ્યાને અતિ બહુમાને, સાથે મુનિ નિજ શક્તિ રે; સકળ અજોગ અલેશ અસંગત, નાહીં હોવે સિદ્ધ રે; દેવચંદ્ર આણા મેં ખેલે, ઉત્તમ યુંહિ પ્રસિદ્ધ રે, ·*. નિજ (૫) શ્રી સુજાત જિન સ્તવન સ્વામી સુજાત સુહાયા, દીઠા આણંદ ઉપાયા રે; મનમોહના જિનરાયા; પર્યાયાસ્તિક નયરાયા, તે મૂલ સ્વભાવ જ્ઞાનાદિક સ્વપર્યાયા, નિજ કાર્ય કરણ નિ ૧ નિ નિ૦ ૨ નિ 0 નિ૦ ૩ નિ વ નિ૦ ૪ નિ 0 નિ॰ ૫ નિવ નિ ૬ જીણે પૂરણ તત્ત્વ નિપાયા, દ્રવ્યાસ્તિક નય ઠહરાયા રે. મ સમાયા રે; મ વરતાયા રે. મ - ૨ ૧
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy