________________
૩૧૬ : સ્વાધ્યાય સંચય
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન ગિરુઓ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. ગિ - ૧ તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલીને, નિર્મળ થાઉં રે; અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિ૦ ૨ ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે, જે માલતી ફૂલે મોદીઆ, તે બાવલ જઈ નહિ બેસે રે. ગિ ૦ ૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાઆ ને વળી માએ રે; તે કેમ પરસુર આદરું, જે પરનારી વશ રાઆ રે. વિ૦ ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ ખારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિ - ૫
--
-
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન દુર્લભ ભવ લહી દોહીલો રે, કહો તરીએ કવણ ઉપાય રે,
પ્રભુજીને વીનવું રે; સમકિત સાચા સાચવું રે, તે કરણી કિમ થાયે રે. પ્ર. ૧ અશુભ મોહ ો મેટીએ રે, કાંઈ શુભ પ્રભુને જાય રે, પ્ર નિરાગે પ્રભુ ભાઈએ રે, કાંઈ તો પિણ રાગ કહાય રે. પ્ર. ૨ નામ ધાતાં જો બાઈએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે, પ્ર. મોહ વિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીએ ગુણધામ રે. પ્ર. ૩ મોહ બંધ બાંધીઓ રે, કાંઈ બંધ જહાં નહીં સોય રે, પ્ર કર્મ બંધ ન કીજીએ રે, કર્મબંધન ગયે જોય રે. પ્ર. ૪ તેહમાં શો પાડ ચડાવીએ રે, કાંઈ તમે શ્રી મહારાજ રે, પ્ર. વિણ કરણી જો તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્ર. ૫ ૨. નહાઈને ૧. હરિહરાદિ દેવ.