________________
સ્વાધ્યાય સંચય : ૩૦૭
નવભવ ભજા હો રાજ, તીહાં શી લજ્જા હો રાજ?
તજત ભજજા રે કાંસે રણકા વાજી; શિવાદેવી જાયા હો રાજ, માની લ્યો માયા હો રાજ, - કીમહીક પાયા રે વહાલા મધુકર રાજીઆ. ૨ સુણી હરણીનો હો રાજ, વચન કામિનીનો હો રાજ, - સહી તો બીહનો રે વાહલો આઘો આવતાં; કુરંગ કહાણા હો રાજ, ચૂક ન ટાણા હો રાજ,
જાણો વહાલા રે દેખી વર્ગવિરંગતા. ૩ વિણ ગુન્હ અટકી હો રાજ, છાંડો મા છટકી હો રાજ,
કટકી ન કીજે હો વહાલા કીડી . ઉપરે; રોષ નિવારો હો રાજ મહેલે પધારો હો રાજ,
કાંઈ વિચારો વહાલા ડાબું જિમણું. ૪ એ શી હાંસી હો રાજ, હોય વિખાસી હો રાજ,
જુઓ વિમાસી રે અતિશે રોષ ન કીજીએ; આ ચિત્રશાળી હો રાજ, સેજ સુંઆળી હો રાજ,
વાત હતાળી રે વહાલા મહારસ પીજીએ. ૫ મુક્ત વહિતા હો રાજ, સામાન્ય વનિતા હો રાજ,
તજી પરિણીતા રે વહાલા કાં તમે આદરો? તુમને જે ભાવે હો રાજ, કુણ સમજાવે હો રાજ,
કિમ કરી આવે રે તાણ્યો કુંજર પાધરો? ૬ વચને ન ભીનો હો રાજ, નેમ નગીનો હો રાજ,
પરમ ખજાનો રે વહાલા નાણ અનુપનો; વ્રત શિવ સ્વામી હો રાજ, રાજુલ પામી હો રાજ,
કહે હિત કામી રે મોહન રૂપ અનુપનો. ૭