SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ : સ્વાધ્યાય સંચય ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામ ને સીતા વિયોગ; મે તેહ કુરંગને વયણડે રે હાં, પતિ આવે કુણ લોગ. મે તો ૦ ૨ ઉતારી હું. ચિત્તથી રે હાં, મુક્તિ ધૂતારી હેત; મે સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહયું કવણ સંકેત. મે તો ૩ પ્રીત કરતાં સોહિલી રે હાં, નિરવહેતાં જંજાળ; મે જેહવો બાલ ખેલાવવો રે હાં, જેહવી અગનની ઝાળ. મે તો ૦ ૪ જો વિવાહ અવસરે દિયો રે હાં, હાથ ઉપર નવિ હાથ; મે દીક્ષા અવસર દીજીએ રે હાં, શિર ઉપર જગનાથ. મે ૦ તો ૦ ૫ ઇમ વિલવતી રાજુલ ગઈ રે હાં, નેમિ કને વ્રત લીધ: મે વાચક થશ કહે પ્રણમિયે રે હાં, એ દંપતી દોય સિદ્ધ મે તો ૦ ૬ (૪) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન કાં રથ વાળો હો રાજ, સામું નિહાળો હો રાજ, પ્રીત સંભારો રે વાહલા યદુકુળ સેહરા; જીવન મીઠા હો રાજ, મત હોજો ધીઠા હો રાજ, દીઠા અળજે રે વહાલા નિવહો નેહરા. ૧ ૧. હરણના. ૨. વચનથી. ૧. સર્પ
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy