________________
સ્વાધ્યાય સંચય : ૩૦૩
વિષધર ઈશબ્દ લપટાણો,
તેહવો અમને મળ્યો છે ટાણી રે, સુ નિરવહેશો જો પ્રીત અમારી,
કળિ કીરત થાશે તમારી રે. સુ - ૫ ધુત્તાઈ ચિત્તડે નવિ ધરશો, - કાંઈ અવળો વિચાર ન કરશો રે, સુ ૦ જિમતિમ કરી સેવક જાણજો,
અવસર લહી શુદ્ધ લહેજો રે. સુ ૦ ૬ આ સમે કહીએ છીએ તુમને,
પ્રભુ દીજે દિલાસો અમને રે; સુ મોહનવિજય સદા મને રંગે,
| ચિત્ત લાગ્યો પ્રભુને સંગ રે. સુ - ૭
બાવીસમા શ્રી નેમિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન અષ્ટભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ, મનરાવાલા; મુક્તિ સ્ત્રીશું આપણે રે, સગપણ કોઈ ન કામ. મ ૦ ૧ ઘર આવો હો વાલમ, ઘર આવો, મારી આશાના વિશરામ; મ ૦ રથ ફેરો હો! સાજન રથ ફેરો, સાજન મારા મનોરથ સાથ. મ૦ ૨ નારી પખો શો નેહલો રે, સાચ કહે જગનાથ; મe ઈવર અર્ધાગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મ ૦ ૩ પશુજનની કરુણા કરી રે, આણી દય વિચાર, મ ૦ માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર. મ ૦ ૪
જ
૧. સર્ષ. ૨. શંકરની છાતી ઉપર. ૩. કળિકાળમાં.