________________
૩૦૨ : સ્વાધ્યાય સંચય
ચંદ્રકિરણ ઉજજવલ યશ ઉલસે, સૂરજતુલ્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુ ભક્તિ કરે નિત્ય વિયે, તે અરિયણ" બહુપ્રતાપી ઝપેજી. શ્રી ૦૪ મંગલમાલા લચ્છિ વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગજી; શ્રીન જિન વિબુધ પય સેવક, કહેલહીએ સુખ પ્રેમ અંગેજી. શ્રી ૦૫
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન આજ નમિ જિનરાજને કહીએ, મીઠે વચને પ્રભુ મન લહીએ રે, સુખકારી સાહેબજી; પ્રભુ છો નિપટ નિ:સનેહી નગીના, તો હિયડે છું સેવક આધિના રે૦ સુનજર કરશો તો વરશો વડાઈ,
શું કહેશે પ્રભુને લડાઈ રે, સુ છે તમે અમને કરશો મોટા,
કુણ કહેશે પ્રભુ તમે છોટા રે? સુ - ૨ નિ:શંક થઈ શુભ વચન કહેશો,
જગ શોભા અધિકી લહેશો રે, સુ છે અમે તો રહ્યા છીએ તુમને રાચી,
રખે આપ રહો મન ખાંચી રે. સુ - ૩ અમે તો કશું અંતર નવિ રાખું,
જે હોવે દય કહી દાખું રે સુ ૦ ગુણી જન આગળ ગુણ કહેવાય,
જેવા રે પ્રીત પ્રમાણે થાયે રે. સુ. ૪
૫. શત્રુ. ૬. કલ્યાણની શ્રેણીઓ. ૭. વિશાળ લક્ષ્મી.