________________
સ્વાધ્યાય સંચય
લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જો કીજે રે; તત્ત્વ વિચાર સુધારસધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે? ષ ૦ ૪ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આધારક, આરાધે ધરી સંગે રે. પર્ ૦ ૫ જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગરભજના રે. પર્ ૦ ૬ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે, ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. ૦ ૭ ચૂર્ણ ભાગ સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે, સમય પુરુષના અંગ કહ્યાં છે, જે છે તે દુર્ભવ રે. ષટ્ ૦ ૮ મુદ્રા બીજ ધારણા અક્ષર ન્યાસ, અરથ વિનિયોગે રે; જે ધાવે તે નવિ વંચી, ક્રિયા અવંચક ભોગે રે. ષટ્ ૦ ૯ શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથા વિધિ ન મિલે રે, કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્તસઘળે રે. ૧ ૦ ૧૦ તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે. ષ - ૧૧
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રીનમિ જિનની સેવા કરતાં અલિયં વિઘન સવિ દૂર નાસેજી; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી. શ્રી ૦૧ મયમત્તા અંગણ ગજ ગાજે, રાજે તેજી તુખાર” તે ચંગાજી; બેટાબેટી બંધવ જોડી, લહિયે બહુ અધિકાર રંગાજી. શ્રી ૦૨ વલ્લભ સંગમ રંગ લીજે, અણવાલહા હોય દૂર સહેજેજી; વાંછા તણો વિલંબ ન દૂજો, કારજ સીઝે ભૂરિ સહેજેજી. શ્રી ૦૩ ૧. ખોટા. ૨. સંપત્તિના પ્રકાર. ૩. મદોન્મત્ત. ૪. ઘોડા.