SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૨૯૭ પરમેશ્વરશું પ્રીત કહો કિમ કીજીએ હો લાલ, ક ૦ નીમખ ન મેલે મીટ, દોષ કણ દીજીએ હો લાલ; દો. કો ન કરે તકસીર સેવામાં સાહિબા હો લાલ, સે . કીજે ન છોકરવાદ ભગત ભરમાવવા હો લાલ. ભ૦ ૨ જાણ્યું તમારું જાણ પુરુષે પારખું હો લાલ, ૫૦ સુગુણ નિર્ગુણનો રાહ કરો શું સરીખું હો લાલ; કo દીધે દિલાસે દીનદયાળ કહાવશો હો લાલ દવે કરુણારસભંડાર બિરુદ કિમ પાવશો હો લાલ. બિ ૦ ૩ શું નીપજ્યા તુમે સિદ્ધ સેવકને અવગણી હો લાલ, સે . ભાખો અવિહડ પ્રીત જાવા દ્યો ભોળામણી હો લાલ; જા ૦ જો કોઈ રાખે રાગ નિરાગ ન રાખીએ તો લાલ, નિ ૦ ગુણ અવગુણની વાત કરી પ્રભુ દાખીએ તો લાલ. ક - ૪ અમચા દોષ હજાર તિકે મત ભાળજો હો લાલ, તિ ૦ તમે છો ચતુરસુજાણ પ્રીતમ ગુણ પાળજો હો લાલ; પ્રી મલ્લિનાથ મહારાજ મ રાખો આંતરી હો લાલ, મ ૦ ઘો દરિસણ દિલધાર, મિટે ન્યું આંતરો હો લાલ. મિ ૦ ૫ મન મંદિર મહારાજ વિરાજો દિલ મળી હો લાલ, વિ. ચંદાતપ જિમ કાળ દય વિકસે કળી હો લાલ; ૮૦ રૂપ વિબુધ સુપસાય કરો અમ રંગ રળી હો લાલ, ક . કહે મોહન કવિરાય સકળ આશા ફળી હો લાલ. સ. ૬ – –– ૧. અમારા. ૨. તેમને. ૧૧/સ્વાધ્યાય સંચય
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy