________________
૨૯૬ : સ્વાધ્યાય સંચય
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મ૪ હાસ્ય અરતિ રતિ શોક દુગંછા, ભય પામર કરસાલી; નોકષાય' શ્રેણી ગજ ચડતાં, શ્વાન તણી ગતિ ઝાલી. હો મ૦ ૫ રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મોહના યોદ્ધા, વીતરાગ પરિણતિ પરિમણતાં, ઊઠી નાઠા બોદ્ધા. હો મ ૦ ૬ વેદોદય કામા પરિણામ, કામ્ય કરમ સહુ ત્યાગી; નિષ્કામી કરુણારસ સાગર, અનંત ચતુષ્ઠ પદ પાગી. હો મ૦ ૭ દાન વિઘન વારી સહુ જનને, અભય દાન પદ દાતા; લાભ વિધન જગ વિધન નિવારક, પરમ લાભ રસ માતા. હો મ ૮ વીર્ય વિઘન પંડિત વીર્યો હણી, પૂરણ પદવી યોગી; ભોગોપભોગ દોય વિધન નિવારી, પૂરણ ભોગ સુભોગી. હો મ૦ ૯ એ અઢાર દૂષણ વજત તનુ, મુનિજન વંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા. હો મ - ૧૦ દણ વિધ પરખી મન વિશરામી, જિનવરગુણજે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. હો મ - ૧૧
(૨) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન સુગુરુ સુણી ઉપદેશ બાયો દિલ મે ધરી હો લાલ, ધ્યા છે કીધી ભક્તિ અનંત ચાવી ચવી ચાતુરી હો લાલ; ચ ૦ સેવ્યો રે વિશ્વાવીશ ઊલટ ધરી ઉલસ્યો હો લાલ, ઉo દીઠો નવિ દિદાર કાન કણ હીલચ્યો હો લાલ. કાં ૦ ૧
૧. કૃષિની-પંક્તિ, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ.