SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ : સ્વાધ્યાય સંચય શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચુંજી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોહિ પ્રભુ વિણ નવિ રાચુંજી. સે. ૬ (૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન વિમલજિનંદશું જ્ઞાનવિનોદી, મુખછબી શશી અવહેલેજી; સુરવર નિરખી રૂપ અનુપમ, હજીયે નિમેષ ન મેલેજી. વિ . ૧ વિષ્ણુ વરાહ થઈ ધરે વસુધા, એહવું કોઈક કહે છે જી; તો વરાહ લંછન મિષે પ્રભુને, ચરણ શરણે રહે છે જ. વિ૨ લીલા અકળ લલિત પુરુષોત્તમ, શિવવધૂ રસ ભીનોજી; વેધક સ્વામીથી મિલવું સોહ્યલું, જે કોઈ ટળે કનોજી. વિ૦ ૩ પ્રસન્ન થઈ જગનાથ પધાર્યા, મનમંદિર મુજ સધજી; હું નટનવલ વિવિધ ગતિ જાણું ખિણ, એકતો લહો મુજરોજી. વિ. ૪ ચોરાશી લખ વેશ હું આણું, કર્મ પ્રતીત પ્રમાણેજી; અનુભવ દાન દીઓ તો વારુ, ચેતન કહો મયાણેજી. વિ૦ ૫ જે પ્રભુભક્તિ વિમુખ નર જગ મેં, તે ભ્રમ ભૂલ્યા ભટકેજી; સગત તેહ ન વિગત લહીએ, પૂજાદિકથી ચટકે. વિ૦ ૬ કીજે પ્રસાદ ઉચિત ઠકુરાઈ, સ્વામી અખય ખજાનોજી; રૂપવિબુધનો મોહન પભણે, સેવક વિનતિ માનોજી. વિ૦ ૭. ધાર ચૌદમા શ્રી અનંતનાથ સ્વામી (૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન તસ્વારની સોહ્યલી દોહ્યલી, ચૌદમા જિન તણી ચરણ સેવા; પર નાચતા દેખ બાજીગરા, સેવનાધાર પર રહે ન દેવા. ધાર ધાર ૦ ૧
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy