________________
સ્વાધ્યાય સંચય : ૨૫૫
તારક બિરુદ કહાવો છો મોટા, તો મુજથી કિમ થાશો ખોટા સાહિબા ૦ રૂપ વિબુધનો મોહન ભાખે, અનુભવરસ આનંદશું ચાખે –સાહિબા - ૯
પ્યારા ૦ ૨
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન સમકિત દાતા સમકિત આપો, મન માગે થઈ મીઠું, છતી વસ્તુ દેતાં શું શોચો, મીઠું જે સહુએ દીઠું, ખારા પ્રાણ થકી છો રાજ સંભવ જિનજી. મુજને - ૧ એમ મત જાણો જે આપે લહીએ, તે લાબું શું લેવું પણ પરમારથ પ્રીછી આપે, તેહિજ કહીએ લેવું. અર્થી હું, તું અર્થસમર્પક, ઇમ મત કરજો હાંસું, પ્રગટ હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું. મારા ૦ ૩ પરમ પુરુષ તુમે પ્રથમ ભજીને, પામ્યા, ઇમ પ્રભુતાઈ; તેણે રૂપે તેમને અમે ભજીએ, તેણે તુમ હાથ વડાઈ. તમે સ્વામી હું સેવાકામી, મુજરે સ્વામી નિવાજે; નહિ તો હઠ માંડી માગતાં, કણવિધ સેવક લાજે. પ્યારા ૫ mોતે જ્યોતિ મીલે મન પ્રીછે, કુણ લહેશે કુણ ભજશે; સાચી ભક્તિ તે હંસતણી પરે, ખીર-નીર નય કરશે. મારા ૦ ૬
ઓલગ કીધી તે લેખે આવી, ચરણભેટ પ્રભુ દીધી; રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી. મારા ૦ ૭
રા ૦
૪
૧. ક્ષીર-નીરનો ન્યાય કરશે-એને જુદું પાડશે.