________________
૨૫૪: સ્વાધ્યાય સંચય
તાહરે આજે મણાઈ છે શાની? તુંહીજ લીલાવંત, તું જ્ઞાની; સાહિબા તુજ વિણ અન્યને કો નથી ધ્યાતા, તો જો તું છે લોકવિખ્યાતા –સાહિબા - ૩ એકને આદર એકને અનાદર, એમ કેમ ઘટે તુજને કરુણાકર સાહિબા દક્ષિણ વામ નયન બિહું સરખી, કુણ ઓછું કોણ અધિકું પરખી –સાહિબા - ૪ સ્વામિતા મુજથી ન રાખો સ્વામી, શી સેવામાં જુઓ છો ખામી? સાહિબા.. જે ન લહે સન્માન સ્વામીનો, તો તેને કહે સહુકો કમીનો –સાહિબા. ૫ રૂપાતીત જો મુજથી થાશો, ધ્યાશું રૂપ કરી જ્યાં જાશો. સાહિબા . જડ પરમાણુ અરૂપી કહાયે, ગહત સંયોગે શું રૂપી ન થાયે –સાહિબા ધન તો ઓળગે કિમપિ ન દેવે, જો દિનમણિ કનકાચલ સેવે સાહિબા એવું જાણી તુજને સેવું; તાહરે હાથ છે ફળનું દેવું –સાહિબા - ૭ તુજ પદપંકજ મુજ મન વળગ્યું, જાયે કહાં ઠંડીને અળગું? સાહિબા ૦ મધુકર મયગલ યદ્યપિ રાચે, પણ સુને મુખે લાલ નવિ માચે –સાહિબા - ૮
૧. હલકો, દુર્ભાગી. ૨. નમસ્કાર કરવાથી.