SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ : સ્વાધ્યાય સંચય વિરહો નહિ રે ખમાય, રાજ તારો વિરહો નહિ રે ખમાય. સંશય ભાંજે તું વિણ કોણ પ્રભુ, એ દુ:ખ પલપલ થાય. રાજ તારો ૦ ૧ બહુ પ્રયાસે મન સ્થિર નહિ થાય, તુમ સંગે સ્થિર થાય. રાજ તારો ૦ ૨. યા. નીને પણ દુર્લભ જેવો, તે અમને સમજાય. રાજ તારો ૦ ૩ તારાં દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાંગી રે; મેં તો લોક લાજની કુટેવ, સરવે ત્યાગી રે. ૧ સહજાન્મનું નિરખી સ્વરૂપ ઠરે છે નેણાં રે, રૂડાં લાગે છે રે રસકૂપ, વહાલા તારાં નેણાં રે. ૨ મેં તો પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તોડી રે; હવે શ્રી સદ્ગુરુ સંઘાત, બની છે જોડી રે. ૩ મેં તો પરિહર્યા પટ આઠ, નથી કાંઈ છાનો રે મેં તો મેલ્યો સર્વ ઉચાટ, માનો કે ન માનો રે. ૪ મેં તો સ્ક્રય રડાવી લોક, રાખ્યાં હતાં રાજી રે, હવે એમ ન બનશે ફોક, બદલી ગઈ બાજી રે. ૫ તોડો દાસની આશનો પાસ, પૂરો આશા રે; મને તો તમારા સુખરાશ, છે દઢ વિશ્વાસા રે. ૬ જોઈ દયનેત્ર વનક્ષેત્ર, પધારો પ્રીતે રે, તારા રત્નત્રયની સાથ રહો રસ રીતે રે. ૭
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy