________________
સ્વાધ્યાય સંચય : ૨૧૩
દર્શન ઘો ગુરુરાજ વિદેહી,
તુમ બિન દુ:ખ પાવત મુજ દહી. દર્શન શ્રી સહજાત્મ સ્વરૂપ સોહાવે,
શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી ભાવે. દ૦ ૧ શ્રીમદ્ સદ્ગુરુ અગમ અપારા,
કહી કારણ કહો મોય બિસારા? દ ૦ ૨ ગૃહ જગજાલ ન પલક સોહાવે,
ભોર ભયો મોસે રહ્યા ન જાવે. દ૦ ૩ નેક ન રહી શકું નિરાધાર,
હરદમ પંથ નિહારું તિહારા. દ. ૪ અન્ન નહીં ભાવે, નિંદા ન આવે,
બેર બેર મોય વિરહ સતાવે. ૬૦ ૫ જૈસે મીન મરે બિન વારી,
તૈસે તુમ બિન દશા અમારી. દ૦ ૬ જૈસે મણિ બિના ફણી વિકરાળા,
તૈસૈ તુમ બિન હાલ અમારા. દ૦ ૭ જેસે માત બિન બાલ બિચારા,
તૈમેં તુમ બિના હમ ઓસિયારા. દ૦ ૮ રત્નત્રયી મેં તુમ એક અપ્પા,
મેટી ત્રિપુટી અબ તો ન તપ્પા. ૦ ૯
આપ વિના અકળાવે રે શ્રીમદ્ સર, તમ વિન મન અકુલાવે; શ્રીરાજ રાજેશ્વર તુમ વિન મન અકુલાવે. કોણ ધર્મનો મર્મ બતાવે? સસ્વરૂપ કોણ સમજાવે? કોણ આતમ ઓળખાવે રે? શ્રીમદ્ સરુજી; આપ વિના ૦ ૧