________________
૨૧૪ : સ્વાધ્યાય સંચય
આવાગમનનું કારણ શું છે? તેમ જ તેનું વારણ શું છે? તારણ થઈ કોણ બતાવે રે? શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના ૦ ૨ જન્મ જરા ને મૃત્યુ હરવા, શ્રી સહજાત્મ સ્વરૂપે ઠરવા; કોણ સહાયક થાવે રે? શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના૦ ૩ તુમ વિન આત્મભ્રાંતિ કોણ ભાંગે? શુદ્ધ જ્યોતિ બાહ્યાંતર જાગે; કોણ જ્ઞાનદીપ પ્રગટાવે રે? શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના ૦ ૪ ઉર ધરવી સદ્ગુરુની શિક્ષા, એ જ આત્માને ઉત્તમ દીક્ષા; ભિક્ષા રત્નત્રય પાવે રે, શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના૦ ૫
ગુરુ રાજ આનંદધામે પધાર્યા,
ભવિ સર્વ હૈયા તણી હામ હાર્યા; પ્રભુ એક આધાર તું પ્રાણપ્યારો,
સહું કેમ વિરહો? થયો કાં તું ન્યારો? ૧ મોહરાજા તણું રાજ્ય વર્તે,
અવિદ્યા' કળિકાળ રાત્રિ પ્રવર્તે; આગ્રહી ગચ્છનિદ્રા વિષે જ્યાં,
વળી
પ્રભુ, ધર્મ નિગ્રંથ સુષુપ્ત છે ત્યાં. ૨ અહા! દિવ્ય જ્યોતિ, પ્રભુ જ્ઞાનમૂર્તિ,
નિવારી ઘણા ભવ્યની તે સુષુપ્તિ; મિથ્યા તમિસ્ત્રાન્તકારી,
મહા
હણી મોહ
સહુ કેમ વિરો? રવિ તું પ્રતાપી. ૩ લોક ત્રિવિધ તાપે,
પ્રભુ જ્યાં બળે
વળી જન્મ તહીં કલ્પવેલી તણી
મૃત્યુ જરા ત્રાસ વ્યાપે;
છાંય
અર્પી, પ્રભુ તુજ વિના કોણ શાંતિ સમર્પે? ૪ ૧. અજ્ઞાન. ૨. સૂતેલો. ૩. સુષુપ્તિ-નિદ્રા. ૪. તમિસ્ત્રા-અંધારી
રાત્રિ, મિથ્યાત્વરૂપી રાત્રિના અંધકારનો નાશ કરનાર. ૫. સૂર્ય.