________________
સ્વાધ્યાય સંચય : ૨૦૭
ચઢતી ચંદાની દીસે ચાંદની રે લોલ, આથમે ન, એના ઉજાસ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૦ ૬ ‘વાની મારી કોયલ” પરે રે લોલ,
ઓચિંતો જ્ઞાન–અવતાર જો. – ગુરુ સ્વરૂપ સદા ૦ સમ્યફ રત્નત્રય સાધતાં રે લોલ, સહજ સ્વભાવે બેડા પાર જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૦ ૭.
– ––
અખિલ બ્રહ્માંડમાં સાર તું રાયચંદ,
અન્ય જે દેશ્ય તે સર્વ ખોટું; તારા ચરણમાં મન રહે માહરું,
મુજને તાહરું શરણ મોટું. હે! અખિલ૦ ૧ જગતને પરહરી દેહને વીસરી.
લીન થાઉં પ્રભુ તુજ સ્વરૂપે ઝળહળે જ્યોત સત્ ચિત્ત આનંદની,
લક્ષ હો સ્થિર સહજાત્મ સ્વરૂપે, હે! અખિલ૦ ૨ સ્મરણ હો રાજનું, રટણ હો રાજનું,
ચિત્ત હો રાજના ચરણકમલે; શાંતિનો સિંધુ સહજાત્મ પ્રભુ માહરો, રાજ રહેજો સદા દયકમલે, હે! અખિલ ૦ ૩
આત્મ અવિકલ બને, ભાવિ મંગલ બને,
સ્વરૂપની જ્યોત અજ્ઞાન બાળે; રાજનું મુખડું નિરખતાં અંતરે,
ઉછળે પ્રેમ અનંત છોળે. હે! અખિલ૦ ૪