SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા અનુપાન સાથે આ જ્ઞાનામૃતનું પાન કરી તમે અમૃતત્વને પામો! એ પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના! કળશ (હરિગીત) જિનરાજ ચંદ્ર સુદર્શને પ્રજ્ઞાવબોધ સમુદ્રની, છોળો ઊંચે ઉછળે અહો! બુધરંજની ચિતનંદની; તેમાં નિમજ્જન આચરી હે પ્રાજ્ઞજન! ત્રણ તાપની, શાંતિ કરી અનુભૂતિ લ્યો આનંદમય નિજ આત્મની. शिक्षापाठ २ : जिनदेव } भाग १ રત્નમાલા (આરતીનો રાગ) જય જિનદેવા! જય જિનદેવા! દેવ કરે છે સહુ તમ સેવા; સુર નર ઇન્દ્રો સ્તવન કરે છે, યોગિવરેન્દ્રો ધ્યાન ધરે છે ... જય જિનદેવા!૦ ૧ રાગાદિક સહુ શત્રુ - જીત્યા, વરી કેવલશ્રી રીઝી પ્રીત્યા; શ્રીમદ્દ સાચા જિન તમે છો, દિવ્ય ગુણોથી દેવ તમે છો . જય જિનદેવા!૦ ૨ કર્મ જીત્યાથી જિન છો જિષ્ણુ, સર્વજ્ઞ જ્ઞાને વ્યાપક વિષ્ણુ; શંકર સહુનું શું કરવાથી, હરિ પુરુષોત્તમ અઘ હરવાથી ... જય જિનદેવા!૦ ૩ સહજ સ્વરૂપે સ્વયં પ્રગટયાથી; બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝક્યાથી; * કેવલી વરી હોવાથી જે સાચા શ્રીમદ્ છે. ૧ જીતનારા.
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy