________________
પાસે કંઈ માગતા નથી. માત્ર આપણા હિત માટે તેમણે કરેલી આજ્ઞા ખરા પ્રેમથી આરાધવાની છે. તેમની આજ્ઞા એ જ સર્વસ્વ માની દયમાં વિચારે. હર પળે તે આરાધવાનું લક્ષ રાખે, ભૂલે નહીં. દઢપણે અંતરમાં ધારણ કરે.
ત્યારે જ કાર્યની સફળતા થાય. સપુરુષ જે અમૃતરસના સાગર છે તેમની પ્રાપ્તિ થાય અને તેમનો પ્રેમ કૃપાદૃષ્ટિ અવશ્ય પામે. આજ્ઞા આરાધે ત્યારે જ્ઞાનીની કૃપા પમાય.
વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દમસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી,
ગહિ ોગ જુગાજુગ સે! જિવહી. ૭. તે કૃપાદૃષ્ટિ છે તે જ સત્ય સુખ કે જેનો અંત નથી, સુધા - અમૃર છે તેને ઓળખાવે છે “ચતુરાંગુલ હે દગસે મિલહે” એ લીટીનો અર્થ પ્રભુશ્રીજી ઘણાને પૂછતા પણ પોતે કહેતા નહીં તેમણે કૃપાળુદેવને અર્થ પૂછેલો ત્યારે કૃપાળુદેવે કહ્યું હતું કે જ્યારે અનુભવ
૭૩