________________
“પરમઉપકારી શ્રી લઘુરાજસ્વામી (પ્રભુશ્રી) રચિત ઉપદેશામૃત માંથી ભક્તિના વીસ દોહરાનું માહાત્મ્ય.
99
ભક્તિ, સ્મરણ, વાંચનમાં નવરાશનો વખત ગાળવો અને ધર્મ માટે સવાર સાંજ વીસ દોહરા, ક્ષમાપના નો પાઠ, વગેરે જે કરવાનું કહ્યું હોય તે ચૂકવું નહિ. (પાના નં. ૧૦૩)
રોજ વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચનાનું પુસ્તક વાંચવાનું બનતાજાગે કરશો. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ તો સાંજે કે સવારે ભણવા. તેનું ફળ અવશ્ય થશે. આત્માર્થે કરવું. બીજું કાંઈ ઇચ્છવું નહીં. (પાના નં. ૧૦૬)
વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ મંત્ર વગેરે સાંભળવા, વિચારવામાં વિશેષ કાળ ગાળવા યોગ્ય છેજી. (પાના નં, ૧૧૧)
૧૮