________________
નાના
૧૭૭. રેલ્વે તથા સ્ટીમરની લાંબી મુસાફરી એક વરસમાં
થી ઉપરાંત કરવી નહીં. ૧૭૮. કોઈ પણ કંદમૂળનો વેપાર કરવો નહીં [.
V (આ પચ્ચખાણ પુખ્ત વિચાર કરીને લેવું) ૧૭૯. એક વરસમાં મોટા જમણવારમાં 5 થી
ઉપરાંત જવું નહીં સિવાય કે દીક્ષા, નીતિ સંસ્કાર
ઉત્તેજિત કે સામાજિક મિલન પ્રસંગે. ૧૮૦. કોઈને ઉતારી પાડવા, તેની ઠેકડી ઉડાડવા, કે હલકો Vી પાડવા ખાતર ખોટી રીતે જાણીબુઝીને એવા ખોટા
આળ કોઈની ઉપર ચડાવવા નહીં.Tબુ ૧૮૧. કુટુંબ, સમાજ, સંઘ વિગેરેમાં ફાટ પડે એવું વલણ , વહેવાર,કેકૃત્ય જાણીબુઝીને કરવું નહીં. (સાંધોમારવો
રુઝ લાવવું.) ૧૮૨. સાધુ સાધ્વીને આધાકમ (તેમના માટે બનાવી રાખેલા
કે વેચાતા લાવીને) તથા અસૂઝતા આહારપાણી તથા વસ્ત્ર. ઔષધ વિગેરે વહોરાવવા નહીં.
યાદી: પચ્ચખાણ પ્રતિજ્ઞા લેવાનું પાઠ પાના નં. ૪૯માં છે.