________________
૧૬૮. લગ્ન પ્રસંગે વર્ષમાં Sucથી વધુ જવું નહીં,
ફોટા પડાવવા નહીં. [ ૧૬૯. દોરા, ધાગા, તેજીમંદી ફળ, વશીકરણ મંત્ર કરવા કે
કહેવા નહીં. [ ૧૭9 નાના મોટા બોંબની ફેકટરી બનાવવી નહીં.
૧૭૧. સૂક્ષ્મ જીવો તથા દેવતા, નારકી, જુગલીઆને મારવા
* Vનહીં. [
૧૭૨, દીક્ષાર્થી ને સ્વધર્મમાં અંતરાય પાડવી નહીં.
૭૩. નદી, કૂવા, તળાવ, દરિયામાં છુટા પાણીમાં નહાવું
નહીં. [ 24 : 5' 5 - 4 2 2 ] ૧૭-ધર્મ તપસ્યાનું ફળ માંગી, નિયાણું (માગણી) કરવું
નહીં. [ ૧૭૫. વિમાન પાયલોટ, રેલ્વે એંજીન ડ્રાયવર, મોટર ડ્રાયવર,
સ્ટીમરના કપ્તાનની નોકરી તરીકે કામ કરવું નહીં.
૧૭૬ બંદૂક, ભાલા, હાથબોમ્બ, રીવોલ્વર જેવા હિંસક શસ્ત્રો
રાખવા નહિ, સિવાય કે રાજ્ય કે સામાજિક ફરમાન.
૩૭