________________
અભિનેતા તરીકે કામ કરવું નહીં. [ ૧૬૧. પોતાના નજીવા લાભ કે સ્વાર્થ માટે બીજાનું નાનું કે
મોટું નુકશાન જાણી બુઝીને કરવું નહીં. [ સ્પષ્ટતા: પોતાના મોટા લાભ માટે બીજાનું નાનું નુકશાન કરવાની છુટનું વિકલ્પ અહીં નથી. પ્રાથમિક મૂળરૂપ
મોટા પચ્ચખાણરૂપે અહીં આપ્યા છે. ૧૬૨. પોતાની પાસે આજીવિકા પૂરતું હોય તો ખેતીવાડીની
મૂલ મજુરી પૈસા લઈને કરવી નહીં. [ ] ૧૬૩. મોટું ખેતીનું કામ પોતાના હાથે કરવું, કરાવવું નહીં.
૧૬૪. લગ્ન વિગેરે જમણવારમાં કંદમૂળ વાપરવા નહીં તથા
ફટાકડા ફોડવા નહીં. [ છા ખ ૧૬ ] ૧૬૫. રાત્રીના સ્નાન વરસમાં ૧૫ થી વધુ કરવાં
નહીં. [ ૧૬૬. સલાટ, લુહાર, રસોયો, મોચી, વગેરેના ધંધા આજીવિકા
પૂરતું હોય, તો કરવા નહીં.
૬૭. જાનવરોની દોડ કરવી કે કરાવવી નહીં.