________________
૧૫૩. મહિનામાં
-
સામાયિક તથા પ્રતિક્રમણ તથા ટjanૌવિહાર કરવા.
૧૫૪. દરરોજ--------- માળા ફેરવવી ૨૦ મિનિટ
પ્રભુસ્મરણ કરવું
અને વંદના નમસ્કાર કરવા. ૧૫૫. વરસમાં
ઉપવાસ કરવા [ ] ૧૫૬. ડી. ડી. ટી. પ્રવાહી અથવા પાવડર અથવા તો ફલીટ
આદિ જંતુનાશક રોજ/મહિનામાં 3 વખતથી વધુ
છાંટવા કે છંટાવવા નહીં. [ ૧૫૭. કીડા, ગંદકીનું ફેલાવો થાય, કોઈના કપડા બગડે, લપસી
પડે એ રીતે જાણી જોઈને ગંદવાડ/એંઠવાડ ફેંકવા નહીં,
સાવચેતી રાખવી. [ ૧૫૮. વાડીમાં કંદમૂળ એકર આ ઉપરાંત વાવવાં નહીં.
૧૫૯શોખના નિમિત્તે ઘરમાં લીલાકુલ, કુલદાની તથા
જાનવરના ચામડા રાખવા નહીં. [ ૧૬૦. સિનેમા, નાટક, સરસ રાખવાં નહીં. અને તેમાં
૩૫