________________
* અધ્યાત્મ
સંથારો - સંલેખણા
"
જીવનનું અંતિમ કાર્ય, છેલ્લી અવસ્થામાં
સંથારો/સંલેખના /સમાધી મરણ.
* પ્રચલિત રીત પ્રમાણે જાણે અજાણે દોષ-પાપ લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત તથા પૂર્વભવોની ચાલી આવતી પાપક્રિયાઓ વોસરાવીને એક એક દિવસના ઉપવાસના પચ્ચખાણથી સંથારો થાય છે. ગુરુ મહારાજ અથવા પૂજ્ય વડીલની હાજરીમાં કરવું.
નોધ * આકસ્મિત સંયોગો માટેનું સાગારી સંથારો તથા વિધિ પાછળ આપેલી છે. જુઓ અનુક્રમણિકા.
* વ્રતની શુદ્ધતા માટે નવાણું અતિચારના દોષ ટાળવા જરૂરી છે. (જુઓ પચ્ચખાણ પ્રતિજ્ઞાની પછી.)
Sa
૩૯