________________
- પંદર કર્માદાના વેપારના પચ્ચખાણ લેવા ૧૧૬. ઈંગાલ કર્મ : લોખંડ વિગેરે ધાતુ, સીમેન્ટ, અણુભઠ્ઠી,
હેવી ઈલેકટ્રીક વિગેરે જે ભારે અગ્નિથી ચાલે એવા મોટા કારખાના, મોટા પ્રોસેસીંગ વર્કસ કરવા નહીં. તેનું મેનેજમેન્ટ
કરવું નહીં. ૧૧૭. વનકર્મ : જંગલો કપાવવા નહીં તથા શાકભાજી, ફલફળ,
જથ્થાબંધ ઉતારવાના કોન્ટ્રાક્ટ કરવા નહીં. મૂળ સહિત મોટા ઝાડો પોતાના હાથે કારણ વગર કપાવવા નહીં.
(જગ્યા વગેરેમાં હોય તે ઉપરાંત). ૧૧૮. સાડીકર્મ : ધંધાને અર્થે દારુ, ગળી, દ્રાક્ષાસવ, હલુઆ,
પ્રમુખના સાડ પોતાને હાથે કરી વેચવા નહીં. ૧૧૯. ભાડાકર્મ : ઘોડા, ઊંટ, બળદ, ગાડા, ગાડી, વગેરે ભાડે
આપવાનો વેપાર કરવો નહીં.
ટર. રીક્ષા નંગ મોટર, લોરી રંગ ઉપરાંત ભાડે આપવા રાખવા નહીં. બગડી જાય, રીપેરીંગ તથા કાનુની કાર્યવાહીના કારણે મર્યાદિત વધારો આઝાર. સ્ટીમર, વિમાન એવા મોટા વાહન બનાવવા નહીં, કે એવી કંપનીનું
મેનેજમેન્ટ કરવું નહીં. ૧૨૦. ફોડીકર્મ : ડુંગર ફોડાવી તથા તળાવ ખોદાવી એવા જમીન
ફોડવાનાં વેપાર કરવા નહીં.
-
L,
૨૮