________________
૧૮. વિમાનમાં વરસમાં આ વખતથી વધુ મુસાફરી
કરવી નહીં. (આણધાર્યા પ્રસંગ ઉપરાંત). ૧૧૦. રોજ પલંગ, પાટ, ખાટલા, ખુરશી, કોચ, સોફા
ઈત્યાદિ - ૧૦૦ નંગથી વધુ વાપરવા નહીં.
અથવા
૧૧૧. રાતના કાચી લીલોતરી ખાવી નહીં
જાત ઉપરાંત નહીં. [ ૧ થી વધુ ] ૧૧૨. રોજના દ્રવ્ય (ખાવાની વસ્તુઓ) 30 થી
વધારે ખાવા નહીં. [ ૧૧૩. રાત્રી ભોજન કરવું નહીં. [૨મા૨ ] ૧૧૪. ચા-પાણી અથવા કોઈપણ વસ્તુ (નાસ્તો) કરવા માટે
અણધાર્યા સંગ સિવાય નોન-વેજીટેરિયન હોટલમાં જવું,
નહીં. વાપી, વધુ જવાય. તો કેવું? ૧૧૫. સચેત, આંશિક સચેત તથા દુપરિપકવ, તુચ્છ વિ. સચેત
વસ્તુઓની ધારણા મર્યાદા કરવી ?
-
તે ઉપરાંત ખાવી નહીં.