________________
હ૬. ભાંગ, ગાંજો, અફીણ, દારૂ, બીયર વાપરવો નહીં.
૯૭. દરરોજ દૂધ [ 2 લીટર ] મિષ્ટાન [ V ] ક્લિો,
દહીં [ 2 ], ઘી [ 2 ], તેલ [ V 4 ] ગોળ [ ! ], સાકર [ /A ], ફરસાણ [ 2 ]
ઉપરના વિગયો કુલ્લે [ 3 ] ક્લિોથી વધુ પાવા નહીં. ૯૮. સપ્તાહમાં જ, માખણ ૬૦ વર્ષ થી વધુ ખાવું નહીં.
(શરીર કારણે આગાર) ૯૯. દરરોજ લીલાફળમાં લિઆર, બોર, કરવેરા, ગુંદા, આંબલી,
સાંઠા, જાંબુ, ચીકુ, કેળા, પપૈયા, દ્રાક્ષ, સફરજન, સીતાફળ, કોઠીંબા, સ્ટ્રોબેરી, રાસબરી, સેતુર, મોસંબી, સંતરા, નારિયલ, દાડમ, અંજીર, અનાનસ, આંબા તથા અન્ય અનેક પ્રકારનાં ફળફટઆવે છે, તેમાંથી બધા મળીને કિલો ૨ થી વધુ ફળ સત્વ અથવા પ્રવાહીના રૂપમાં ખાવાં નહીં. (દવા કે પ્રાયોગિક કારણે આગાર) ઉપર દશવિલ અને બીજા ફળોમાંથી જે સંકોચ કરવો હોય તેના પચ્ચખાણ લેવા, અથવા નકકી કરેલ જાતો ઉપરાંતના પચ્ચખાણ લેવા. મોસંબી, આંબા વિગેરે બી-ગોટલી સહિત હોય તે સચેત ગણાય, બી નીકળી ગયા પછી અચેત ગણાય.