________________
૭. મહીનામાં સાબુ નહાવા ધોવા માટે મોટીક્ષિોથી
વધુ વાપરવું નહીં. V૮૮. તેલ માલિશ માટે માસિક 9. d wદ ક્લિોથી
વધુ વાપરવું નહીં. ૮. દરરોજ ૨ વખતથી વધુ નહાવું નહીં. (લૌકિક
કારણે આગાર) પાણીની મર્યાદા કરવી. [પ્રસંગે છે.] . કીડા મારીને તેનાથી બનતાં શુદ્ધ (પીયોર) રેશમનાં વસ્ત્રો
વાપરવા નહીં. [ '' : - ૯૧. સુખડ, ચંદન, સ્નો, પાવડર ઈત્યાદિ શંગાર વિલેપનની
વસ્તુઓ રોજ ર થી વધુ વાપરવી નહીં. હાલમાં વેચાતા સૌંદર્ય પ્રસાધનોની અનેક વસ્તુઓ હિંસક
પદાર્થમાંથી બને છે, તે વાપરવા નહીં. ૨. સચેત ફૂલની માળા વરસમાં - થી વધુ પહેરવી
નહીં અગર પહેરાવવી નહીં. ભગવાન ની છે. ], ૯૩. શરીર ઉપર દાગીના ૧૦ નંગથી વધારે પહેરવા નહીં. (ખાસ પ્રસંગોએ આગાર) [
] ૯૪. જૈન ધર્મ નિમિતે ધુપદીપ કરવાં નહીં તથા ફળ ફૂલ ચડાવવા
નહીં. [ ૫. લૌકિક કારણે ધુપ વરસમાં વખતથી વધુ કરવો
નહીં. [
૨૩