________________
૧૦. દરરોજ કાચી લીલોતરી ૨ કિલોથી વધુ
ખાવી નહીં. પોંક શેકીને ખાવાં નહીં. ૧૦૧ આ ભવમાં જેટલી કાચી લીલોતરીની જાત ખાધેલ છે તે
તથા વધારાની આણધારેલ જાત નંગ ઉપરાંત કાચી લીલોતરી ખાવી નહીં. માઇ
ઉપરાંત [અણધારેલી જાત ખાવામાં આવે તેની મર્યાદા પૂરી થતાં સુધી નોંધ રાખવી.] અગાઉખાધેલી જાતમાંથી જે લીલોતરીનું ત્યાગ કરવાનું હોય
તે પણ નોંધી રાખવું. ૧૦૨. કંદમૂળ કોઈપણ જાતનું અથવા
જાત સિવાય ખાવા નહીં.
મર્યાદિત લીલોતરી નોંધ (List)
૨૫