________________
/ પૈસા કે માલ મિલ્કત ડુબાડવા લોકનિંદાપાત્ર એવા ખોટા કામ કરવા નહીં. એવા ખોટા ખત ખાતા દસ્તાવેજ
બનાવવા નહીં. વિશ્વાસઘાત કરવો નહીં. ૪૮. કોઈની આજીવિકાના અંતિમ સાધનો પડાવી લઈ લેણું
વસુલ કરવું નહીં. ૪૯. ધર્મના જુઠા શાસ્ત્ર પ્રકાશવા નહીં. [ ૫૦. જુના બીડ, ખેતર કાઢવા કે લેવા નહીં.
વ્રત ત્રીજું : ચોરી ન કરવી ૧. ઘર ફોડી, તાળા તોડી, ધાડ પાડી, દરિયામાં ચાંચિયાગીરી , કે કોઈ પણ પ્રકારની મોટી ચોરી કરવી નહીં. ૧૨. ધાડપાડુ તથા ચીરને હથિયાર અગર પૈસાની મદદ કરવી
નહીં. [ ૩. ખોટા તોલ માપ રાખવા નહીં.[ જ રાખવા નહીં.[
] જ. જાણીબુઝીને ખોટી લોટરી તથા ચલણી નાણું, ખોટા
સ્ટેમ્પ રાખીને ઠગાઈ કરવી નહીં. [ ૨૫. વસ્તુ બતાવવી એક, બીજી આપવી નહીં. (સારી વસ્તુ
બતાવી, હલકી વસ્તુ આપવી નહીં) જાણી બુઝીને ચોરીનું માલ લેવો નહીં. [
૧૮