________________
૫૬. ખિસ્સામાંથી ચોરી તરીકે પૈસા કાઢવા નહીં.
૫૭. ખોટી ટિકિટ કે બીજાના નામનો પાસ વાપરવો નહીં. વ્રત ચોથું: બ્રહ્મચર્ય - શિયળ વ્રત કુશીલ, વિકાર, બિભત્સ શણગારથી નિવર્તવું.
૧૮. દેવતા, જુગલીઆ સાથે અબ્રહ્મચર્ય સેવવું કે સેવરાવવું નહીં. [
સેવરાવતું
પ્ર૯. તિર્યંચ (જાનવર) સાથે અબ્રહ્મચર્ય સેવવું નહીં.
[
1
૬૦. પરસ્ત્રી, વેશ્યાગમન શેવન કરવું નહીં. સ્ત્રીઓએ પરપુરુષ ગમન શેવન કરવું નહીં.
૧. જાતીય વાસના ઉત્પન્ન કરે તેવા સાધન, ઔષધ, ચિત્રો, સાહિત્ય રાખવા નહીં, વાપરવા નહીં.
૬૨. મહિનામાં
૩. દિવસના જાવજીવ
દિવસ બ્રહ્મચર્ય પાળવું.
બ્રહ્મચર્ય પાળવું
1
૬૪. આઠમ પાખી શિયળ વ્રત પાળવું. [
પ. પર્યુષણના આઠ દિવસ શિયળ વ્રત બ્રહ્મચર્ય પાળવું.
પાળવું.
૧૯