SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. પતંગ ઉડાડવો નહીં. [ – રો . ' ' ' ] ૩૧. લીલોત્રીની સુવણી પોતાના હાથે એક વરસમાં - MO. E થી વધુ કરવી નહીં. - ૨. ધૂમ્રપાન કરવું નહીં. [ ૩૩. અથાણા સંગ્રહ માટે લીલોત્રી એક વરસમાં છે. ઉપરાંત ખરીદવી નહીં. ટ્વેિચ્છાએ વું ૧૮ ]. લગ્ન અને ખાસ પ્રસંગોમાં જરૂર પડે છે ઉપરાંત નહીં. ૩૪. ધાન્ય, મસાલા વિગેરે સસ્તાના લોભે સડેલાં કે જિવાતા વાલા લેવા નહીં. વાપરવા નહીં. [ ૩૫. આઠમ પાખીએ કાચી તથા પાકી લીલોતરી ખાવી નહીં. ૩૬. પર્યુષણનાં આઠ દિવસ સુધી કાચી તથા પાકી લીલોતરી ખાવી નહીં.[3ળા ભવાય. ] ૩૭. જાનવરોને કસાઈવાડે મોકલવા નહીં. તથા કસાઈને આપવા નહીં. છે. જાનવરોને નિર્દય બુદ્ધિએ ગાઢ બંધને બાંધવા નહીં. [અજાણપણે બંધાઈ જાય તેનું આગાર]
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy