SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪. લુહાણની ધમણ કરવી નહીં, અને ધમવી નહીં. ધિંધાર્થ તરીકે]. ૨જે પાવરહાઉસમાંથી વીજળી પુરવઠો મળતો હોય તે સિવાયના પાવરહાઉસમાંથી વીજળી પુરવઠો વાપરવો નહીં. ] ૨૬. મારા રહેઠાણમાં ઈલેકટ્રીકસીટી યુનીટથી વધુ નહીં વાપરું (સિવાય કોઈ ખાસ પ્રસંગસર વધુ વપરાય તેનો આગાર) ૨૭. સગડી, ગેસ, ચુલા સ્ટવ મળીને નંગ ? ઉપરાંત રોજના પોતાને હાથે સળગાવવાં નહીં. એક બગડી જાય તે બદલીમાં બીજાને આગાર]. 24રો 22. સારંગી, હારમોનિયમ, તબલા, વગાડવા નહીં. ૨૯. રેડિયો, ટી.વી., વિડીયો અને એવા બીજા સાધન - ] ઉપરાંત રાખવા દિવસમાં ૪ ક્લાક ઉપરાંત તેનું ઉપયોગ કરવો નહીં. બિભત્સ અને કટિલ પ્રોગ્રામ જેવા સાંભળવા નહી ૧૫
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy