________________
તથા વધુ બાળક પેદા થતાનું બોને અટકાવવા ગર્ભપાતનુંઆસરો લેવો એ મહાદૂષણ સાથે પંચેન્દ્રિય માનવીની ઘાત છે. તેમાંથી બચવા વિગય ત્યાગ અને તપશ્ચર્યા એ સરળ અને અસરકારક ઉપાય છે. એનાથી
મન કાબુમાં રહે છે.) [ ૪. ગર્ભમાં પુત્ર હોય કે પુત્રી, ગમતી કે અણગમતી રીતે
તેનું ગર્ભપાત પોતાથકી કરવો, કરાવવો નહીં. (પુત્રી હોય તો ગર્ભપાત કરાવવાનું પ્રવાહ ચાલે છે એ સંદર્ભમાં એવા કેટલાય દાખલા બનેલ છે જેમાં છોકરીનું નિદાન થતાં ગર્ભપાત કરાવેલ ને મૃત શરીરના ચિહનો છોકરાના હતા.
અક્સોસ!! આંસુ !!). [ ૫. પંચેન્દ્રિય જીવની ઘાત થાય એવા પીર તથા મેલી વિદ્યા
વિગેરેની માન્યતા કરીશ નહીં. [ ક. મોટી જીવહિંસાની યોજનામાં મત આપીશ નહીં.
૭. માંસાહાર કરવો નહીં. કોઈ પણ કારણે સામાજિક કે
શારીરિક - સ્વેચ્છાએ એમાં આગાર નથી.[ ]
ઈંડા વાપરવા નહીં. [અભણ આવા કાર્ય ને , જે V૮. શિકાર કરવો નહીં. ખેલવો નહીં. [
S૨