________________
શ્રાવક શ્રાવિકાઓને બાર વ્રત અંગીકાર કરવા માટેના પચ્ચખાણ
વ્રત લેતાં પહેલાં પૂર્વ ભૂમિકા વાંચી જવી. ટુંકી મુદતનાં પચ્ચખાણની મુદત લખવા માટે છેલ્લે પચ્ચખાણ પ્રતિજ્ઞામાં મુદતનું ખાનું રાખેલ છે, ત્યાં લખવું.
સમક્તિ
. દેવ-અરિહંત, ગુરૂ-નિગ્રંથ, ધર્મ-કેવળી પ્રરૂપ્યો એ ત્રણ તત્ત્વો સાચા કરી જાણવા બાકી સર્વ મિથ્યાત્વ તે વોસરાવું છું. છ કારણે આગાર - રાજા; સમાજ; બળાત્કાર; ગુરુગુણ, તથા અટવી અને દેવતા. અપવાદ અને ધોરીમાર્ગનો ભેદ સમજવો. મુખ્ય પાયો અડગતા આ પચ્ચખાણથી છે. [ વ્રત પહેલું અહિંસા (હિંસા નિવૃત્તિ)
]
૨. નિરપરાધી પંચેન્દ્રિય જીવની જાણી જોઈને ઘાત કરવી નહીં.
[
]
૩. પોતાથકી પોતાને માટે ગર્ભપાત કરવો, કરાવવો નહીં. (અપરિપકવ વયે અને અયોગ્ય અવસ્થાએ પાપ ઢાંકવા
૧૧