SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. શરીરમાં પીડાકારી એવા જ, લીખ, માંકડ, મચ્છર. આદિ અણસમજુ, જીવોને અનાર્યની પેઠે ચાંપી મસળીને મારી નાખવા નહીં. [ 20. જાનવરોના અંગ-ઉપાંગ વિના કારણે નિદર બુદ્ધિએ છેદવા નહીં. [ . ક્લીન, ખેતર વાડી, વાડા, મેદાન બધા મળીને પોતાના થકી ઉપરાંત ખેડવા નહીં. [ ૨. નવા મકાન પાયા સહિત ઉપરાંત બંધાવવી નહીં. [૨ સ્વેચ્છાએ ૧૩. નવા તથા જુના મકાન લેવા નહીં. [ 5થી વધાà સ્વેચ્છાએ ૪. કોલસા કે અન્ય ધાતુની ખાણ વેપાર અર્થે ખોદાવવી નહીં. [ ૫. કુવા, છેલોર, વાવ, ધર્મશાળા પોતાના નામથી * ઉપરાંત બંધાવવા નહીં. ૧૬. રોજ પીવા માટે પાણી પ 2 લીટરથી વધુ પીવું નહીં.[ ૧૩
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy