________________
ચત્તારિ મંગલ
અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહુ મંગલ, કેવલી પત્નો ધમો મંગલ.
ચત્તારિ લોગુત્તમા અરિહંતા લાગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લગુત્તમા, કેવલી પત્નો ધમો લગુત્તમા.
ચત્તારિ શરણં પવજામિ અરિહંતા શરાણે પવન્જામિ,
સિદ્ધા શરણં પવામિ, સાહૂ શરણં પવન્જામિ,
કેવલી પત્નો ધમ્મ શરણં પવામિ. એ ચાર માંગલિક, ચાર ઉત્તમ, ચારના શરણાં, આ ભવે હોજો, પરભવે હોજો, ભવોભવ હોજો. ૧. પહેલો માંગલિક કહું છું એહ, લોકમાં જે ઊત્તમ તેહ, અરિહંત
દેવ સમો નહીં કોય, સો શરણાં સ્વામી મુજ હોય.