________________
સ્થાયી રીતે વાતાવરણમાં જેમ હવા રહેલી છે, હંમેશના માટે એ છે તેમ અહિંસા અને સત્યનું સંપૂર્ણ રીતે જેમાં સમાવેશ થયેલ છે, એવા જીવનના ઉત્કર્ષનું મૂળ તત્વ સ્વાભાવિક તત્વ જેમાં છે એવું પ્રાણવંત, ધબકતું, લક્ષ્યવેદી અને નિર્દોષ ધર્મ તે જૈન ધર્મ છે. સમજણપૂર્વકનું આચરણ-સ્વીકાર એ ફળદાયી છે. • જિંદગીભર માનવી ધનપ્રાપ્તિના હિસાબો લખ્યા કરે છે. પરંતુ
પ્રભુના દરબારે તો એના કર્મોનો હિસાબ જ કામ આવે છે. • વર્તમાન ન સુધર્યું તો ભવિષ્ય અંધારૂ જ છે. • શરીર શુદ્ધિ/સ્વાસ્યનો રાજમાર્ગ છે. સાદો આહાર, યુકત આહાર, વ્યસન મુકિત, ઈશ્વર સ્મરણ.
वीरम् शरणम् गच्छामि धम्मं शरणम् गच्छामि
33