________________
અઢાર પ્રકારના પાપ સ્થાનક ૧જીવહિંસા, [દુ:ખ દેવું, મારવું, પ્રાણ રહિત કરવું, ઉત્તેજન આપવી ખોટું બોલવું મર્મ પ્રકાશ ધ્રાસ્કો પડે તથા કડીવાણી, લેખ વર્તણુંક) ૩ ચોરી કરવી [અણદીધેલી] વસ્તુ લેવી, દાણચોરી, ચોરાઉ વસ્તુ લેવી તથા ખોટા તોલમાપ હાથ ચાલાકી] ૪ મૈથુન [સ્ત્રી સેવન, કામવિકાર શણગાર ઉત્તેજન] ૫ પરિગ્રહમાલ મિલકત તથા આળપંપાળ આડંબરમાં મશગુલ, તૃષ્ણા ૬ ક્રોધ ગુિસ્સો, અસ્થિરતા, આવેશ) ૭ માન [વટ, અહંકાર) ૮ માયા [ઠગબુદ્ધિ પ્રેરિત વાણી, કા] લોભ તૃષ્ણા, માનસિક વિકાર, અશાંતિ] ૧૦ રાગ [ઈચ્છિત વસ્તુમાં આનંદ, મોહ] ૧૧ ષ અિણગમતી વસ્તુ પરિણામ તરફ શોક, નારાજી) ૧૨ કલેશ કિજિયો, હાંસી, મશ્કરી] ૧૩ અભ્યાખ્યાન આળ ચઢાવવા, મારી મચડી આરોપ ઉભા કરવા) ૧૪ પૈશુન્ય [ચાડી, ચુગલી, કુથલી) ૧૫ પર પરિવાદ [અદેખાઈથી પારકાના વાંકા બોલવા, તિરસ્કાર કરવો ૧૬ રતિ અરતિ [પાપ કાર્ય, વિલાસ જીવનમાં હોંશ, ધર્મ કાર્ય, ત્યાગવૃત્તિમાં કંટાળો ૧૭ માયામોસો કળામય છેતરપિંડી, કપટવિદ્યા ૧૮ મિચ્છાદંસણ સલ્લ[સત્ય સિદ્ધાંત, પરમાર્થને અસત્ય અને અસત્યને સત્ય માને તત્વને તુચ્છ અને તુચ્છ અસારને તત્ત્વ માને. ધર્મને અધર્મ માને, શંકા કરે, અધર્મને ધર્મ માને શ્રદ્ધા રાખે અસત્ય અને સત્ય સમજણમાં જમીન આસમાન જેટલું અંતર છે.
28