________________
નિયમોમાં વહેંચાયેલ છે, તે એને અનુલક્ષીને લખાયેલ છે.
- જે વસ્તુ બની શકનાર નથી. તે કદિ પણ સિદ્ધ થતી નથી. હાલની જે સફળ શોધો વૈજ્ઞાનિકોએ કરેલી છે, તે બધી પ્રભુ મહાવીર અને તેમના પુરોગામીઓએ હજારો લાખો વર્ષ પહેલાં કહી હતી. આત્મા, કર્મ અને મોક્ષ અંગેની સંપૂર્ણ શોધ જૈન મહાત્માઓએ કરેલી છે, તે શોધ હાલના કોઈ વૈજ્ઞાનિકે કરી નથી, કોઈ અન્ય ધર્માચાર્યો કરી નથી.
Love all,
Trust few,
Follow one.
શ્રી આત્મશુદ્ધિ દશમી આવૃત્તિ પેજ 26 મહાન વૈજ્ઞાનિક પ્રભુ મહાવીરના પાઠમાં લીટી બીજી જાત અનુભવ અને વર્ણવેલાની વચ્ચે આઠ શબ્દ છાપતાં રહી ગયા છે.
શુદ્ધિકરણ:જે વસ્તુ બની શકતી હોય તે સિદ્ધ કરી બતાવે, તે વૈજ્ઞાનિક આત્માને દુ:ખથી દૂર કરી, સુખ મળે તે સ્વયં જાત અનુભવ અને જ્ઞાન વડે સિદ્ધ થયેલા એવા ઉપચાર સિદ્ધાંતમાં વર્ણવેલા છે.
27