________________
રંગ ઢંગ • તારું હતું, તે ગયું, તું શું લાવ્યો હતો? • કાલે કોઈનું હતું. આજે તારું થયું. • આવતીકાલે કોઈનું હશે. • તારું કંઈજ નથી. તારૂં શું? વિચાર કર.
વીજળી ડૂબી, વેરણ થઈ હાજીકાસમની વખણાયેલી સ્ટીમર વીજળી કચ્છ માંડવી બંદરેથી ઉપડી ગઈ. મુંબઈ જતા એક ગુર્જર વણીક યુગલનું છે મહીનાનું પુત્ર ઘરે ઘોડિયામાં જ રહી ગયો.
વળાવીયા દાદા જાણે દાદી પાસે, દાદી જાણે કુઈ પાસે, કોઈની પાસે નહીં. સ્ટીમર પર પહોંચ્યું ત્યારે જ ખબર પડી. છોકરો ભૂલાઈ ગયો, હવે શું થાય? રાત્રી પડી, દરિયો તોફાની બન્યો, વીજળી ડૂબી, કોઈ બચ્યો નહીં, બાળક બચી ગયો. રાખણહારો કોણ? રાખણહારો રામ!
એક સાચી ઘટના
23